અમે ડ્રાઈવર ની જોબ માટે સારા, શિસ્તબદ્ધ, કૌશલ્ય ધરાવતા સમયના પાબંદ ઉમેદવારો શોધી રહ્યા છીએ.°ડ્રાઈવર ની આવશ્યકતાઓ:
અપ્લાય કરનાર ઉમેદવાર ને ઓછામાં ઓછો 10 વર્ષ નો કાર ડ્રાઇવિંગ નો અનુભવ હોવો જરૂરી છે
ઓટો અને મેન્યુઅલ ગિયર વાડી એસ. યુ. વી. , સિડાન તથા હેચ બેક કાર ચલાવવાનો અનુભવ હોવો જરૂરી છે.°