Likes
*મેકોન્સ એટલ બકવાસ કંપની* ... સંપૂર્ણ રાજનીતિ, દૈનિક રોકાવાનુ આને મેનેજમેન્ટ નો ત્રાસ.. જેટલા સારા રિવ્યુ આમા છે બધા એચ.આર. વડે ફેક બનાવવા છે.. ટેકનિકલ સ્કિલ અને સિસ્ટમ અહિયા ઝીરો છે. તમારુ કામ પતી ગયા પચી મેનેજર કે એન્જિનિયર ને 6-8 મહિનામા જ તમ્મારી જોડે શીખી ને રેવોક કરી દે.... Don't Spoil your carrier to get better Hike or Superior Position....
read more